Kishore Kumar Hits

Kirtidan Gadhvi - Palanpar Nu Bajariyu текст песни

Исполнитель: Kirtidan Gadhvi

альбом: Tahukar 10


હે ખોડલના મંદિરીયે
નાચે રે ગોવાળીયો
ખોડલના મંદિરીયે
નાચે રે ગોવાળીયો
માં ના તે ગુણલા રે ગાય
તાલે તાલે નાચે રે ગોવાળીયો
હે ખોડલના મંદિરીયે
નાચે રે ગોવાળીયો
ખોડલ માં ના મંદિરીયે
નાચે રે ગોવાળીયો

હે ગોમના કુંભારી તને વિનવું ગોવાળીયો
ગોમનાં કુંભારી તને વિનવું ગોવાળીયો
માં ના તે ગરબા લઈ આવ
તાલે તાલે નાચે રે ગોવાળીયો
હે ખોડલના મંદિરીયે
નાચે રે ગોવાળીયો
માતાજીના મંદિરીયે
નાચે રે ગોવાળીયો

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Похожие исполнители