ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
ગામને પાદર ઘૂંઘરા વાગે
ઊંઘ માંથી મારા સપના જાગે
ગામને પાદર ઘૂંઘરા વાગે
ઊંઘ માંથી મારા સપના જાગે
સપના રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
ડુંગર ઉપર મોરલા બોલે
સૂર તાલી રે મારા મન ના ડોલે
ડુંગર ઉપર મોરલા બોલે
સૂર તાલી રે મારા મન ના ડોલે
ટહુકા રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя