Dr. Pratishtha Waghela - Jaan Lai Ne Aaya текст песни
Исполнитель:
Dr. Pratishtha Waghela
альбом: Jaan Lai Ne Aaya
એહે, આહા, ઓહો, હો હો હો
હેહે, આહા, ઓહો, હો હો હો
હે હા!
હે આયો રૂડો અવસર આજે, ભાઈ મારો શું લાગે છે!
હે જાનૈયામાં હરખ ન માંઈ ઢોલ નગડા વાગે રે
વરરાજા છે તૈયાર લાડીને લાગે વાર
સંભાળ ઓ વરની સાળી લાગે છે તું બેરી રે
ઉતાવળ ભારે થાય જાનૈયાને હાઈ-હાઈ
જો-જો રે વરરાજાની મોજડી ચોરાશે રે હા
ફિલ્મી આ વાતો રહેવા દે તારી
મારા વીરાને હવે મોડું થાય હા
એ, જાન લઈને આયા અમે વટમાં તો ગાશું રે
ભઈ લઈને આયા અમે ભાભી લઈને જાશું રે
જાન લઈને આયા ભલે વટ રાખો હેઠો રે
બેની મારી લાડકડી છે અને કાંઇ ના કેશો રે
વરની સાળી નખરાળી ભઈને ભારે ભટકાણી રે
છોરી થઇ છે ગાંડી આ જાનૈયા અહીંથી ભાગો રે
વહુંનો દિયર વાંઢોને આ અનવર અડધો ગાંડો રે
સખીયો મારી ચેતવજો, આના જેવો ના ગોતે રે હા
♪
સમજું છુ તારા ઇશારાને હું
જુઠી આ વાતોમાં આવું ના હું
દિલના ઇશારાને વાંચી લે તું
તારો દીવાનો છું માની લે તું
ઓ રે, હું મોર્ડનને દેશી છે તું
જાવા દે કોને પટાવે છે તું
હું મોંઘી Audi ને સાયકલ છે તું
ખર્ચા ઉઠાવી શકે ના રે તું
એ ભાન ભુલાવે આંખો તારી તેજ કટારી તું
હે લાગે ઠંડી Coca-Cola જેવી આજે તું
મનડે આ મારા વસી ગઈ રે તું
જીદ મારી આજે મનાવી લવ હું
એ હા!
વેવાઈના છોરા સંભાળ વરરાજા
સાસરીયે તો મારી બેનીનું ચાલે હા
એ, જાન લઈને આયા અમે વટમાં તો ગાશું રે
ભઈ લઈને આયા અમે ભાભી લઈને જાશું રે
જાન લઈને આયા ભલે વટ રાખો હેઠો રે
બેની મારી લાડકડી છે અને કાંઇ ના કેશો રે
વરની સાળી નખરાળી ભઈને ભારે ભટકાણી રે
છોરી થઇ છે ગાંડી આ જાનૈયા અહીંથી ભાગો રે
વહુંનો દિયર વાંઢોને આ અનવર અડધો ગાંડો રે
સખીયો મારી ચેતવજો, આના જેવો ના ગોતે રે હા
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя